શ્રી જગત પ્રકાશ નડ્ડાએ રાષ્ટ્રીય તબીબી આયોગ (NMC), સ્વાયત્ત બોર્ડ અને શોધ સમિતિના અંશકાલિક સભ્યોની નિમણૂંક પ્રક્રિયામાં લોટરી દ્વારા ભાગ લીધો હતો. નિમણૂંકોની પ્રક્રિયા રાષ્ટ્રીય તબીબી આયોગ (NMC) અધિનિયમ, 2019માં નિર્ધારિત છે. NMC અધિનિયમ 2019 મુજબ, આ નિમણૂંકો બે વર્ષ માટે કરવામાં આવી રહી છે. વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના સભ્યોની પસંદગી નીચેની શ્રેણીઓમાં કરવામાં આવી છે: મેડિકલ એડવાઇઝરી કાઉન્સિલ (અગાઉ 2022માં નિયુક્ત)માં રાજ્ય/કેન્દ્રશાસિત સરકારના નોમિનીમાંથી NMCના …
Read More »
Matribhumi Samachar Gujarati