પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મકરસંક્રાંતિ, ઉત્તરાયણ અને માઘ બિહુ નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી છે. X પર અલગ અલગ પોસ્ટમાં તેમણે લખ્યું: “મકરસંક્રાંતિ પર તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઉત્તરાયણ સૂર્યને સમર્પિત આ પવિત્ર તહેવાર તમારા બધાના જીવનમાં નવી ઉર્જા અને નવો ઉત્સાહ લાવે તેવી પ્રાર્થના. “મકરસંક્રાંતિ અને ઉત્તરાયણનો આ …
Read More »લોહરી, મકરસંક્રાંતિ, પોંગલ અને માઘ બિહુની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિની શુભેચ્છાઓ
ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ લોહરી (જે 13 જાન્યુઆરીએ આવે છે), મકરસંક્રાંતિ, પોંગલ અને માઘ બિહુ (જે 14 જાન્યુઆરીએ આવે છે) ની પૂર્વ સંધ્યાએ તેમના સાથી નાગરિકોને શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિએ તેમના સંદેશમાં કહ્યું છે કે, “લોહરી, મકરસંક્રાંતિ, પોંગલ અને માઘ બિહુના શુભ પ્રસંગે, હું દેશ અને વિદેશમાં રહેતા તમામ ભારતીયોને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. આ તહેવારો આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક …
Read More »
Matribhumi Samachar Gujarati