Saturday, December 06 2025 | 08:17:37 PM
Breaking News

Tag Archives: Mann Ki Baat

‘મન કી બાત’ના 128મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (30.11.2025)

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’માં આપનું એક વાર ફરી સ્વાગત છે. નવેમ્બરનો મહિનો ખૂબ જ પ્રેરણા લઈને આવ્યો, કેટલાક દિવસ પહેલાં જ 26 નવેમ્બરે ‘સંવિધાન દિવસ’ પર central hallમાં વિશેષ કાર્યક્રમનું આયોજન થયું. વંદે માતરમનાં 150 વર્ષ પૂરાં થવાં પર સમગ્ર દેશમાં થનારા કાર્યક્રમોની ભવ્ય શરૂઆત થઈ. 25 …

Read More »

‘મન કી બાત’ના 124મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (27.07.2025)

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’માં ફરી એક વાર વાત થશે દેશની સફળતાઓની, દેશવાસીઓની ઉપલબ્ધિઓની. છેલ્લાં કેટલાંક સપ્તાહમાં, સ્પૉર્ટ્સ હોય, સાયન્સ હોય કે સંસ્કૃતિ, ઘણું બધું એવું થયું જેના પર દરેક ભારતવાસીને ગર્વ છે. હમણાં જ શુભાંશુ શુક્લના અંતરિક્ષથી પુનરાગમન અંગે દેશમાં ઘણી ચર્ચા થઈ. જેવા શુભાંશુ ધરતી પર સુરક્ષિત ઉતર્યા, લોકો ઊછળી પડ્યા, પ્રત્યેકના મનમાં …

Read More »

‘મન કી બાત’ના 123મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (29.06.2025)

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’માં આપ સૌનું સ્વાગત છે, અભિનંદન છે. આપ સૌ આ સમયે યોગની ઉર્જા અને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની સ્મૃતિઓથી  ભરેલા હશો. આ વખતે પણ 21 જૂનના દિવસે દેશ અને દુનિયાના કરોડો લોકોએ ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’માં ભાગ લીધો.  તમને યાદ છે, આજથી દસ વર્ષ પહેલા તેની શરૂઆત થઈ હતી. હવે …

Read More »

‘મન કી બાત’ના 118મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (19.01.2025)

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે 2025ની પહેલી મન કી બાત થઇ રહી છે. તમે બધાએ એક વાતની જરૂર નોંધ લીધી હશે. દર વખતે મન કી બાત મહિનાના છેલ્લા રવિવારે થાય છે. પરંતુ આ વખતે આપણે એક અઠવાડિયું વહેલાં, એટલે કે, ચોથા રવિવારને બદલે ત્રીજા રવિવારે જ મળી રહ્યાં છીએ. કારણ …

Read More »

‘મન કી બાત’ના 117મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (29.12.2024)

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 2025 બસ હવે તો આવી જ ગયું છે, દરવાજે ટકોરા મારી જ રહ્યું છે. 2025માં 26 જાન્યુઆરીએ આપણા બંધારણને લાગુ થવાનાં 75 વર્ષ થવા જઈ રહ્યાં છે. આપણા બધા માટે ખૂબ જ ગૌરવની વાત છે. આપણા બંધારણના ઘડવૈયાઓએ આપણને જે બંધારણ સોંપ્યું છે તે સમયની દરેક કસોટી પર ખરું ઉતર્યું છે. બંધારણ આપણા …

Read More »