Friday, January 16 2026 | 09:46:21 PM
Breaking News

Tag Archives: MEMU trains

ભારતીય રેલવે મૌની અમાવસ્યાની માગને પહોંચી વળવા માટે પ્રયાગરાજ સ્ટેશનથી અત્યાર સુધીની સૌથી વધુ 360 ટ્રેનોનું સંચાલન કરી રહી છે, જેમાં 190 વિશેષ ટ્રેનો, 110 નિયમિત ટ્રેનો અને 50-60 મેમુ ટ્રેનો સામેલ

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં ભાગ લેનારા લાખો શ્રદ્ધાળુઓ માટે સરળ અને સુવિધાજનક પ્રવાસ સુનિશ્ચિત કરવા માટે ભારતીય રેલવેએ મોટા પાયે પ્રયાસો હાથ ધર્યા છે. રેલવે બોર્ડના ચેરમેન અને સીઇઓ શ્રી સતીશ કુમારે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, યાત્રાળુઓના અભૂતપૂર્વ ધસારાને પહોંચી વળવા રેલવેએ વ્યાપક પગલાં લીધાં છે. આ પ્રયત્નોના ભાગરૂપે, ભારતીય રેલ્વેએ 14 જાન્યુઆરીએ 132થી 135 વિશેષ ટ્રેનોનું સંચાલન કર્યું હતું …

Read More »