પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારના મોતીહારીમાં 7,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. પવિત્ર શ્રાવણ મહિનામાં બાબા સોમેશ્વરનાથના ચરણોમાં નમન કરીને, પ્રધાનમંત્રીએ બિહારના તમામ રહેવાસીઓના જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે આશીર્વાદ માંગ્યા અને પ્રાર્થના કરી હતી. સભાને સંબોધતા, શ્રી મોદીએ કહ્યું કે આ ચંપારણની ભૂમિ છે, એક એવી ભૂમિ જેણે ઇતિહાસ રચ્યો …
Read More »
Matribhumi Samachar Gujarati