Saturday, December 06 2025 | 07:34:07 AM
Breaking News

Tag Archives: national conference

ડૉ. મનસુખ માંડવિયાએ નવી દિલ્હીમાં શ્રમ મંત્રીઓ અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સચિવો સાથે રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરી

કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં આયોજિત શ્રમ મંત્રીઓ અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સચિવો સાથે બે દિવસીય રાષ્ટ્રીય સ્તરની બેઠકનો આજથી શુભારંભ થયો હતો.  શ્રમ અને રોજગાર મંત્રાલયના રાજ્ય મંત્રી સુશ્રી શોભા કરંદલાજે તેમજ વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રમ મંત્રીઓ આ બેઠકો …

Read More »

ડૉ. મનસુખ માંડવિયા નવી દિલ્હીમાં શ્રમ મંત્રીઓ અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સચિવો સાથે રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે

કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા 29-30 જાન્યુઆરી, 2025ના રોજ નવી દિલ્હીમાં બે દિવસીય ” શ્રમ મંત્રીઓ અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના સચિવો સાથે રાષ્ટ્રીય પરિષદ”ની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં શ્રમ અને રોજગાર તથા સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસોનાં રાજ્ય કક્ષાનાં મંત્રી સુશ્રી શોભા કરંદલાજે પણ હાજરી આપશે તથા સુશ્રી સુમિતા …

Read More »

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ 25 ડિસેમ્બર, બુધવારના રોજ નવી દિલ્હીમાં આયોજિત એક રાષ્ટ્રીય પરિષદમાં 10,000થી વધુ એમ-પીએસીએસ, ડેરી અને મત્સ્યપાલન સહકારી મંડળીઓ રાષ્ટ્રને સમર્પિત કરશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ બુધવારે 25 ડિસેમ્બર, 25 ડિસેમ્બર, 2000ના રોજ નવી સ્થપાયેલી 10,000થી વધારે નવનિર્મિત બહુહેતુક પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ (એમ-પીએસીએસ), ડેરી અને મત્સ્યપાલન સહકારી મંડળીઓ દેશને અર્પણ કરશે. શ્રી અમિત શાહ નવી રચાયેલી સહકારી મંડળીઓને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, રૂપે કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી) અને માઇક્રો એટીએમનું વિતરણ કરશે. આ નાણાકીય સાધનો પંચાયતોમાં ધિરાણ સેવાઓની સરળ …

Read More »