પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્રીય ક્ષેત્ર યોજના “રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ (NCDC) ને સહાય માટે ગ્રાન્ટ”ને મંજૂરી આપી છે, જેનો ખર્ચ 2025-26થી 2028-29 સુધીના ચાર વર્ષના સમયગાળા માટે રૂ. 2000 કરોડ (નાણાકીય વર્ષ 2025-26 થી દર વર્ષે રૂ. 500 કરોડ) થશે. નાણાકીય વર્ષ 2025-26થી નાણાકીય વર્ષ 2028-29 સુધી NCDCને રૂ. 2000 કરોડની સહાય માટે ગ્રાન્ટ ઇન એઇડના આધારે, NCDC ચાર વર્ષના સમયગાળામાં ખુલ્લા બજારમાંથી …
Read More »
Matribhumi Samachar Gujarati