Monday, December 29 2025 | 01:31:38 PM
Breaking News

Tag Archives: New Delhi

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં મોતી બાગમાં નવનિર્મિત વર્કિંગ વુમન હોસ્ટેલ ‘સુષ્મા ભવન’નું અને પશુચિકિત્સા હોસ્પિટલનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (એનડીએમસી) દ્વારા વિકસાવવામાં આવેલા નવનિર્મિત વર્કિંગ વિમેન્સ હોસ્ટેલ બ્લોક, સુષ્મા ભવનનું ઉદઘાટન કર્યું હતું. તેમણે નવી દિલ્હીનાં મોતી બાગમાં અત્યાધુનિક પશુચિકિત્સા હોસ્પિટલનું પણ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. આ સમારંભમાં દિલ્હીનાં લેફ્ટનન્ટ ગવર્નર શ્રી વી કે સક્સેના અને નવી દિલ્હીનાં સાંસદ સુશ્રી બાંસુરી …

Read More »

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં આઈલેન્ડ ડેવલપમેન્ટ એજન્સી (આઇડીએ)ની સાતમી બેઠકની અધ્યક્ષતા કરી

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ટાપુ વિકાસ એજન્સી (આઇડીએ)ની સાતમી બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં આંદામાન અને નિકોબાર દ્વિપ સમૂહનાં લેફ્ટનન્ટ ગવર્નર, એડમિરલ (નિવૃત્ત) શ્રી ડી કે જોશી, લક્ષદ્વીપનાં વહીવટકર્તા શ્રી પ્રફુલ પટેલ, કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી ગોવિંદ મોહન અને વિવિધ કેન્દ્રીય મંત્રાલયોનાં સચિવો તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત …

Read More »

એનડબલ્યુડીએ સોસાયટીની 38મી વાર્ષિક સામાન્ય સભા અને નદીઓના ઈન્ટરલિંકિંગ માટે વિશેષ સમિતિ (SCILR)ની 22મી બેઠક નવી દિલ્હી ખાતે યોજાઈ

એનડબલ્યૂડીએ (NWDA) સોસાયટીની 38મી વાર્ષિક સામાન્ય સભા અને નદીઓને જોડવા માટેની વિશેષ સમિતિ (SCILR) 22મી બેઠક જળ શક્તિના માનનીય મંત્રી શ્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. શ્રી સી આર પાટીલે એમપીકેસી (મોડિફાઈડ પાર્વતી કાલીસિંધ ચંબલ) અને કેન બેતવા લિંક પ્રોજેક્ટ પર તાજેતરમાં થયેલી પ્રગતિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે હાલમાં જ …

Read More »