ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (20 જૂન, 2025) દહેરાદૂનમાં રાષ્ટ્રપતિ તપોવન અને રાષ્ટ્રપતિ નિકેતનના ઉદઘાટન પ્રસંગે હાજરી આપી હતી. તેમણે મુલાકાતી સુવિધા કેન્દ્ર, કાફેટેરિયા અને સોવેનિયર શોપ સહિતની જાહેર સુવિધાઓનું પણ ઉદ્ઘાટન કર્યું હતું અને રાષ્ટ્રપતિ નિકેતન ખાતે રાષ્ટ્રપતિ ઉદ્યાનનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે ગઈકાલે (19 જૂન, 2025) રાષ્ટ્રપતિ નિકેતન ખાતે એક એમ્ફીથિયેટરનું પણ ઉદ્ઘાટન …
Read More »
Matribhumi Samachar Gujarati