૨૧ જૂન, ૨૦૨૫ના રોજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ પરિક્ષેત્રના વિવિધ મંડળો અને પોસ્ટઓફિસોમાં ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ડાક વિભાગ દ્વારા ઉત્સાહપૂર્વક ઉજવાયો. તેમાં ડાક કર્મચારીઓ તેમજ તેમના પરિવારો અને સમુદાયે ભાગ લીધો હતો. યોગ દિવસ-૨૦૨૫ ની થીમ ‘ એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ ‘ છે. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ટપાલ વિભાગના અધિકારીઓ અને …
Read More »
Matribhumi Samachar Gujarati