Tuesday, January 13 2026 | 10:28:39 AM
Breaking News

Tag Archives: P M Shree Kendriya Vidyalaya

પી.એમ. શ્રી કેન્દ્રીય વિદ્યાલય, અમદાવાદ છાવણીમાં 63મો કેવીએસ સ્થાપના દિવસ ઉત્સાહપૂર્વક ઉજવાયો

પી.એમ. શ્રી કેન્દ્રીય વિદ્યાલય, અમદાવાદ છાવણીમાં 15 ડિસેમ્બર 2025ના રોજ કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (કેવીએસ)નો 63મો સ્થાપના દિવસ ગૌરવપૂર્ણ અને સાંસ્કૃતિક માહોલમાં ઉત્સાહપૂર્વક ઉજવાયો. કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી સચિન કુમાર સિંહ રાઠૌર રહ્યા. આ પ્રસંગે વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થી તથા પૂર્વ શિક્ષકો — સુશ્રી માધવી ધનવડે (અંગ્રેજી શિક્ષિકા), શ્રી આનંદ કુમાર (રાજકીય વિજ્ઞાન શિક્ષક) તથા શ્રી જિતેન્દ્ર સિંહ …

Read More »

પી એમ શ્રી કેન્દ્રીય વિદ્યાાલય, અમદાવાદ કેન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય નશાબંધી અને ગેરકાયદેસર તસ્કરી વિરોધી દિવસની ઉજવણી

પી એમ શ્રી કેન્દ્રીય વિદ્યાાલય, અમદાવાદ કેન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય નશાબંધી અને ગેરકાયદેસર તસ્કરી વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું જેનાથી વિદ્યાર્થીઓમાં નશાના વિકારો અને ગેરકાયદેસર તસ્કરીના નુકસાન વિશે જાગૃતિ મળી શકે. કાર્યક્રમની શરૂઆતમાં વર્ગ 9-અની વિદ્યાર્થીનીઓ સાનિકા અને સોનમ દ્વારા સરળ અને અસરકારક ભાષામાં …

Read More »