બ્રિટનનાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી ઋષિ સુનકે તેમનાં પત્ની શ્રીમતી અક્ષતા મૂર્તિ અને પુત્રીઓ કૃષ્ણા અને અનુષ્કા સાથે આજે સંસદ ભવનની મુલાકાત લીધી હતી. તેમની સાથે રાજ્યસભાનાં સાંસદ શ્રીમતી સુધા મૂર્તિ પણ ઉપસ્થિત હતાં. લોકસભાના મહાસચિવ શ્રી ઉત્પલ કુમાર સિંહે શ્રી સુનક અને તેમના પરિવારનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે રાજ્યસભાના મહાસચિવ …
Read More »
Matribhumi Samachar Gujarati