Sunday, December 28 2025 | 11:48:25 AM
Breaking News

Tag Archives: Piyush Goyal

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલ વેપાર, ટેકનોલોજી અને રોકાણ પર ઉચ્ચ સ્તરીય વાટાઘાટો માટે ઇઝરાયલની મુલાકાત લેશે

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલ, ઇઝરાયલના અર્થતંત્ર અને ઉદ્યોગ મંત્રી શ્રી નીર બરકતના આમંત્રણ પર 20-22 નવેમ્બર, 2025 દરમિયાન ઇઝરાયલની સત્તાવાર મુલાકાત લેશે. આ મુલાકાત ભારત અને ઇઝરાયલ વચ્ચે વધતા વ્યૂહાત્મક અને આર્થિક સંબંધો પર ભાર મૂકે છે અને વેપાર, ટેકનોલોજી, નવીનતા અને રોકાણના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને …

Read More »

કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલે યુવાનોને 2047 સુધીમાં વિકસિત ભારતના આર્કિટેક્ટ બનવાનું આહ્વાન કર્યું

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયુષ ગોયલે આજે નોઇડામાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ યુનાઈટેડ નેશન્સ મૂવમેન્ટ (IIMUN) કોન્ફરન્સ 2025નું ઉદ્ઘાટન કર્યું હતું. વિદ્યાર્થીઓ અને યુવા નેતાઓના ઉત્સાહી મેળાવડાને સંબોધતા, મંત્રીએ યુવાનોને 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે સક્રિયપણે યોગદાન આપવાનો આગ્રહ કર્યો, જેમ કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા અમૃત કાળ માટે ‘પંચ પ્રણ’ (પાંચ પ્રતિજ્ઞા) હેઠળ કલ્પના કરવામાં આવી …

Read More »

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલે PLI યોજના પર સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલે કહ્યું કે ભારતે એવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જેમાં ભારત અન્ય દેશો કરતાં સ્પર્ધાત્મક તીવ્રતા ધરાવે છે. તેમજ દેશની નિકાસને વેગ આપવા માટે વિવિધ હિસ્સેદારો દ્વારા સામનો કરવામાં આવતા મુદ્દાઓનું નિરાકરણ લાવવું જોઈએ. શ્રી પીયૂષ ગોયલે ઉત્પાદન સાથે જોડાયેલ પ્રોત્સાહન યોજનાની સમીક્ષા …

Read More »

પીયૂષ ગોયલ 18-19 જૂન 2025 દરમિયાન યુનાઇટેડ કિંગડમની સત્તાવાર મુલાકાતે રહેશે

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલ 18થી 19 જૂન 2025 દરમિયાન યુનાઇટેડ કિંગડમની ઉચ્ચ-સ્તરીય સત્તાવાર મુલાકાતે છે. આ મુલાકાત ખાસ કરીને બંને દેશોના પ્રધાનમંત્રીઓ દ્વારા ભારત-યુકે મુક્ત વેપાર કરાર (FTA) પૂર્ણ કરવાની જાહેરાતની પૃષ્ઠભૂમિમાં યુકે સાથે તેની આર્થિક અને વેપાર ભાગીદારીને મજબૂત બનાવવા પર ભારતના વ્યૂહાત્મક ધ્યાન પર ભાર મૂકે છે. વૈશ્વિક વેપાર ગતિશીલતાના …

Read More »

કેન્દ્રીય મંત્રી બ્રેસિયામાં ભારત-ઇટાલી વિકાસ મંચ ખાતે ભારતીય વ્યાપાર પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી, શ્રી પીયૂષ ગોયલ આજે ઇટાલીની તેમની સત્તાવાર મુલાકાત શરૂ કરી છે. બે દિવસીય મુલાકાત 4-5 જૂન, 2025ના રોજ આયોજિત છે.  જેમાં ભારત અને ફ્રાન્સની વચ્ચે આર્થિક સહયોગને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવા અને અન્ય કાર્યક્રમોના આયોજન બાદ સમાપ્ત થશે. ઇટાલીની તેમની આ યાત્રા મુખ્ય યુરોપિયન ભાગીદારો સાથે વ્યૂહાત્મક …

Read More »

ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: શ્રી પિયુષ ગોયલે ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમ ખાતે જણાવ્યું

ભારત અને ઇઝરાયલનો સામાન્ય દુશ્મન આતંકવાદ છે અને બંને દેશોના વડા પ્રધાનો તેને નાબૂદ કરવા માટે એક સામાન્ય હેતુ સાથે કામ કરે છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલે આજે નવી દિલ્હીમાં કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) દ્વારા આયોજિત ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમમાં તેમના સંબોધન દરમિયાન આ વાત કહી …

Read More »

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલે ભારત ક્લીનટેક મેન્યુફેક્ચરિંગ પ્લેટફોર્મ લોન્ચ કર્યું

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલે શુક્રવારે નવી દિલ્હીમાં ભારત ક્લાઇમેટ ફોરમ 2025 ખાતે ભારત ક્લીનટેક મેન્યુફેક્ચરિંગ પ્લેટફોર્મનું અનાવરણ કર્યું. આ પહેલ સૌર, પવન, હાઇડ્રોજન અને બેટરી સ્ટોરેજ ક્ષેત્રોમાં ભારતની ક્લીનટેક મૂલ્ય શૃંખલાઓને વધારવા માટે તૈયાર કરવામાં આવી છે. પોતાના સંબોધનમાં શ્રી ગોયલે તે વાત પર ભાર મૂક્યો કે, …

Read More »

ભારત અને યુરોપિયન સંઘ એક સંતુલિત, મહત્વાકાંક્ષી, વ્યાપક અને પરસ્પર લાભદાયી મુક્ત વેપાર કરારનું લક્ષ્ય ધરાવે છે: પીયૂષ ગોયલ

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલે યુરોપિયન કમિશનના પ્રતિનિધિમંડળ, ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, બલ્ગેરિયા, ચેક રિપબ્લિક, એસ્ટોનિયા, ઇટાલી, આયર્લેન્ડ, લાતવિયા, લિથુઆનિયા, માલ્ટા, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, સ્લોવાક રિપબ્લિક, સ્પેન અને સ્વીડનના રાજદૂતો સાથે વાતચીત કરી હતી. આ બેઠકમાં વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી જિતિન પ્રસાદ, વાણિજ્ય સચિવ, DPIIT સચિવ અને …

Read More »