પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને નેધરલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ મિસ્ટર ડિક શૂફનો ટેલિફોન કૉલ આવ્યો હતો. બંને નેતાઓએ ભારત અને નેધરલેન્ડ વચ્ચેની વિશ્વસનીય અને મૂલ્યવાન ભાગીદારી પર ભાર મૂક્યો હતો જે લોકશાહી અને કાયદાના શાસનમાં સહિયારા મૂલ્યો અને વિશ્વાસ પર આધારિત છે. તેઓએ પાણી, કૃષિ, આરોગ્યના ક્ષેત્રોમાં હાલના સહકારને વધુ ગાઢ બનાવવાની રીતો પર …
Read More »
Matribhumi Samachar Gujarati