ભારત સરકારે વર્ષ 2025-26 સુધી 15મા નાણાં પંચનાં ચક્ર દરમિયાન સંકલિત પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન (પીએમ-આશા) યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી હતી. સંકલિત પીએમ-આશા યોજનાનું સંચાલન ખરીદીની કામગીરીનાં અમલીકરણમાં વધારે અસરકારકતા લાવવા માટે કરવામાં આવે છે, જે ખેડૂતોને તેમનાં ઉત્પાદનો માટે લાભદાયક કિંમતો પ્રદાન કરવામાં મદદ કરશે એટલું જ નહીં, પણ આવશ્યક ચીજવસ્તુઓની કિંમતની અસ્થિરતાને નિયંત્રિત કરવામાં …
Read More »
Matribhumi Samachar Gujarati