કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં વિશ્વ કપ વિજેતા ખો ખો ટીમોનું સન્માન કર્યું હતું. ભારતીય પુરુષ અને મહિલા ટીમોએ 19 જાન્યુઆરીનાં રોજ ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પ્રથમ ખો-ખો વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ ઇતિહાસ રચ્યો હતો. બંને ટીમોએ પોતપોતાની ફાઈનલમાં નેપાળને હરાવ્યું હતુ. જેમાં આજે મેન્સ …
Read More »પ્રધાનમંત્રીએ રામાયણ અને મહાભારતના અરબી અનુવાદો માટે અબ્દુલ્લા અલ-બરોન અને અબ્દુલ લતીફ અલ-નેસેફની પ્રશંસા કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અબ્દુલ્લા અલ-બરોન અને અબ્દુલ લતીફ અલ-નેસેફને રામાયણ અને મહાભારતના અરબી અનુવાદો અનુવાદ અને પ્રકાશિત કરવાના પ્રયાસો માટે બિરદાવ્યા છે. X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું: “રામાયણ અને મહાભારતના અરબી અનુવાદો જોઈને આનંદ થયો. હું અબ્દુલ્લા અલ-બરોન અને અબ્દુલ લતીફ અલ-નેસેફને અનુવાદ અને પ્રકાશિત કરવાના તેમના પ્રયત્નો માટે અભિનંદન …
Read More »
Matribhumi Samachar Gujarati