કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો), પૃથ્વી વિજ્ઞાન અને પીએમઓ, પરમાણુ ઊર્જા વિભાગ, અવકાશ વિભાગ, કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે સિવિલ સર્વિસીસ ઉમેદવારો માટે વૈકલ્પિક નોકરીના રસ્તાઓ સરળ બનાવવા માટે યુપીએસસીની “પ્રતિભા સેતુ” પહેલની પ્રશંસા કરી છે. પ્રતિભાનો અર્થ “વ્યાવસાયિક સંસાધન અને પ્રતિભા એકીકરણ”(Professional Resource And Talent Integration) અને સેતુનો અર્થ …
Read More »
Matribhumi Samachar Gujarati