Sunday, December 07 2025 | 04:25:25 PM
Breaking News

Tag Archives: President

ભારતીય વિદેશી સેવાના તાલીમાર્થી અધિકારીઓ રાષ્ટ્રપતિને મળ્યા

ભારતીય વિદેશ સેવા (2024 બેચ)ના તાલીમાર્થી અધિકારીઓ આજે (19 ઓગસ્ટ, 2025) રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. અધિકારીઓને સંબોધતા, રાષ્ટ્રપતિએ તેમને ભારતીય વિદેશ સેવામાં જોડાવવા બદલ અભિનંદન આપ્યા અને કહ્યું કે તેમની યાત્રા શરૂ કરતી વખતે તેઓએ આપણી સભ્યતા જ્ઞાનના મૂલ્યો – શાંતિ, બહુલતાવાદ, અહિંસા અને સંવાદ …

Read More »

ભારતીય કોર્પોરેટ કાયદા સેવા, ડિફેન્સ એરોનોટિકલ ક્વોલિટી એશ્યોરન્સ સર્વિસ અને કેન્દ્રીય શ્રમ સેવાના પ્રોબેશનરી અધિકારીઓએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

ભારતીય કોર્પોરેટ લૉ સર્વિસ, ડિફેન્સ એરોનોટિકલ ક્વોલિટી એશ્યોરન્સ સર્વિસ અને સેન્ટ્રલ લેબર સર્વિસના પ્રોબેશનરોએ આજે ​​(18 જૂન, 2025) રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે તમારી સિદ્ધિ તમારા દૃઢ નિશ્ચય અને દ્રઢતાનું પ્રતિબિંબ છે. જાહેર સેવાના પડકારોનો સામનો કરતી વખતે, તેમણે યાદ રાખવું જોઈએ કે તેમના નિર્ણયો અને …

Read More »

ભારતીય નાગરિક ખાતા સેવા, ભારતીય પોસ્ટ અને ટેલિકોમ્યુનિકેશન (ફાયનાન્સ અને એકાઉન્ટ) સેવા, ભારતીય રેલવે વ્યવસ્થાપન સેવા (એકાઉન્ટ) અને ભારતીય ટપાલ સેવાના પ્રોબેશનર્સે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

ભારતીય નાગરિક ખાતા સેવા, ભારતીય પોસ્ટ અને ટેલિકોમ્યુનિકેશન (ફાયનાન્સ અને એકાઉન્ટ) સેવા, ભારતીય રેલવે વ્યવસ્થાપન સેવા (એકાઉન્ટ) અને ભારતીય ટપાલ સેવાના પ્રોબેશનર્સના એક જૂથે આજે (13 ફેબ્રુઆરી, 2025) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે યુવા અધિકારીઓ પાસે તેમના …

Read More »

પ્રધાનમંત્રી એસ્ટોનિયાના રાષ્ટ્રપતિને મળ્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પેરિસમાં AI એક્શન સમિટ દરમિયાન એસ્ટોનિયા પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ અલાર કારિસ સાથે મુલાકાત કરી હતી. આ બંને નેતાઓ વચ્ચેની પહેલી મુલાકાત હતી. પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ કારિસે ભાર મૂક્યો કે ભારત અને એસ્ટોનિયા વચ્ચેના ઉષ્માભર્યા અને મૈત્રીપૂર્ણ સંબંધો લોકશાહી, કાયદાના શાસન અને સ્વતંત્રતા અને બહુલતાના મૂલ્યો પ્રત્યેની તેમની સહિયારી પ્રતિબદ્ધતા પર …

Read More »

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79માં સત્રના પ્રમુખ રાષ્ટ્રપતિને મળ્યા

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ)નાં 79માં સત્રનાં પ્રમુખ મહામહિમ શ્રી ફિલેમોન યાંગ આજે (6 ફેબ્રુઆરી, 2025) રાષ્ટ્રપતિ ભવનમાં ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુને મળ્યાં હતાં. રાષ્ટ્રપતિએ ભારતમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખનું સ્વાગત કરતા કહ્યું કે, યુએનજીએનું તેમનું રાષ્ટ્રપતિ પદ એવા સમયે આવ્યું છે જ્યારે આપણે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનાના 80 વર્ષના મહત્વપૂર્ણ સિમાચિહ્નને મનાવી રહ્યા છીએ. રાષ્ટ્રપતિએ નોંધ્યું …

Read More »

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હી વિશ્વ પુસ્તક મેળો 2025નું ઉદ્ઘાટન કર્યું

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(1 ફેબ્રુઆરી, 2025) નવી દિલ્હીમાં નવી દિલ્હી વિશ્વ પુસ્તક મેળો 2025નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે બોલતા, રાષ્ટ્રપતિએ કહ્યું કે પુસ્તકો વાંચવું એ માત્ર એક શોખ નથી; તે એક પરિવર્તનશીલ અનુભવ છે. વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિઓના પુસ્તકો વાંચવાથી પ્રદેશો અને સમુદાયો વચ્ચે સેતુ બને છે. તેમને એ જાણીને આનંદ થયો કે …

Read More »

ઇન્ડિયન ડિફેન્સ એકાઉન્ટ્સ સર્વિસ અને ઇન્ડિયન ટેલિકમ્યુનિકેશન્સ સર્વિસનાં પ્રોબેશનર્સ રાષ્ટ્રપતિને મળ્યા

ઇન્ડિયન ડિફેન્સ એકાઉન્ટ્સ સર્વિસ અને ઇન્ડિયન ટેલિકોમ્યુનિકેશન્સ સર્વિસનાં પ્રોબેશનર્સનાં એક જૂથે આજે (22 જાન્યુઆરી, 2025) રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ શ્રીમતિ દ્રોપદી મુર્મૂની મુલાકાત લીધી હતી. પ્રોબેશનર્સને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ ભારતની વિકાસ યાત્રામાં પરિવર્તનની ક્ષણે તેમની સેવાઓમાં જોડાઈ રહ્યા છે. ઉભરતી ટેકનોલોજીનો સમન્વય, માહિતીનાં ઝડપી પ્રસાર અને બદલાતા વૈશ્વિક પરિદ્રશ્ય જટિલ …

Read More »

ભારતીય સ્ટેટિસ્ટિકલ સર્વિસના પ્રોબેશનર્સે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

ભારતીય આંકડાકીય સેવા (ISS) પ્રોબેશનર્સ (2024 બેચ) ના એક ગ્રુપે આજે (14 જાન્યુઆરી, 2025) રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને સાથે મુલાકાત કરી હતી. પ્રોબેશનરોને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે આંકડાકીય સાધનો અને માત્રાત્મક તકનીકો નીતિગત નિર્ણયો માટે અનુભવ આધારિત પાયો પૂરો પાડીને અસરકારક શાસનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સરકાર આરોગ્ય, શિક્ષણ, વસ્તીનું કદ અને રોજગાર સહિત અન્ય બાબતો પર ડેટા …

Read More »

લોહરી, મકરસંક્રાંતિ, પોંગલ અને માઘ બિહુની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિની શુભેચ્છાઓ

ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ લોહરી (જે 13 જાન્યુઆરીએ આવે છે), મકરસંક્રાંતિ, પોંગલ અને માઘ બિહુ (જે 14 જાન્યુઆરીએ આવે છે) ની પૂર્વ સંધ્યાએ તેમના સાથી નાગરિકોને શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિએ તેમના સંદેશમાં કહ્યું છે કે, “લોહરી, મકરસંક્રાંતિ, પોંગલ અને માઘ બિહુના શુભ પ્રસંગે, હું દેશ અને વિદેશમાં રહેતા તમામ ભારતીયોને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. આ તહેવારો આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક …

Read More »

આર્મેનિયાના સંસદીય પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

આર્મેનિયા પ્રજાસત્તાકના સંસદીય પ્રતિનિધિમંડળે આર્મેનિયા પ્રજાસત્તાકની નેશનલ એસેમ્બલીના પ્રમુખ મહામહિમ શ્રી એલેન સિમોન્યાનની અધ્યક્ષતામાં આજે (16 ડિસેમ્બર, 2024) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. પ્રતિનિધિમંડળનું સ્વાગત કરતાં રાષ્ટ્રપતિએ ભારત અને આર્મેનિયા વચ્ચેના સદીઓ જૂના સાંસ્કૃતિક જોડાણો અને લોકશાહીના સહિયારા મૂલ્યો પર આધારિત બહુપક્ષીય સમકાલીન સંબંધોને …

Read More »