ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આગામી વેવ્સ (વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ) ભારતની રચનાત્મક ક્ષમતાને નવી વૈશ્વિક ઓળખ પ્રદાન કરશે. ભુવનેશ્વરમાં ઉત્કર્ષ ઓડિશા – મેક ઇન ઓડિશા કોન્ક્લેવમાં શ્રોતાઓને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, કેવી રીતે વેવ્સ જેવી મોટી ઘટનાઓ નોંધપાત્ર આવક જ પેદા નથી કરતી, પરંતુ ધારણાઓનું નિર્માણ પણ કરે છે અને અર્થતંત્રને …
Read More »સંયુક્ત નિવેદન: ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની કુવૈતની સત્તાવાર મુલાકાત (21-22 ડિસેમ્બર, 2024)
કુવૈત રાજ્યના મહામહિમ આમિર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના આમંત્રણ પર ભારતના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નરેન્દ્ર મોદીએ 21-22 ડિસેમ્બર, 2024ના રોજ કુવૈતની સત્તાવાર મુલાકાત લીધી હતી. કુવૈતની આ તેમની પ્રથમ મુલાકાત હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 21 ડિસેમ્બર, 2024ના રોજ કુવૈતમાં 26માં અરેબિયન ગલ્ફ કપના ઉદ્ઘાટન સમારંભમાં હિઝ હાઇનેસ ધ આમિર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના ‘ગેસ્ટ ઓફ …
Read More »
Matribhumi Samachar Gujarati