Friday, March 13 2026 | 05:39:56 AM
Breaking News

Tag Archives: Prime Minister

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુબ્રમણિયા ભારતીને શ્રદ્ધાંજલિ આપી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કવિ અને લેખક સુબ્રમણિયા ભારતીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રી મોદીએ 7, લોક કલ્યાણ માર્ગ ખાતે બપોરે 1 વાગ્યે એક કાર્યક્રમમાં તેમની રચનાઓનું સંકલન રજૂ કરવાની પણ જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “હું મહાન સુબ્રમણિયા ભારતીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ …

Read More »

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને યાદ કર્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા તેમને એક રાજનેતા સમાન શ્રેષ્ઠ ગણાવતા, શ્રી મોદીએ તેમને પ્રશાસક તરીકે બિરદાવ્યા અને દેશના વિકાસમાં તેમના યોગદાનની પ્રશંસા કરી. પ્રધામંત્રીએ X પર પોસ્ટ કર્યું: “શ્રી પ્રણવ મુખર્જીને તેમની જન્મજયંતિ પર યાદ કરીએ છીએ. પ્રણવ બાબુ …

Read More »

ગુજરાતના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. X પર પ્રધાનમંત્રીના કાર્યાલયના હેન્ડલ પર લખ્યું: “ગુજરાતના મુખ્યમંત્રી શ્રી @bhupendrapbjp, PM @narendramodi ને મળ્યા. @CMOGuj”       भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय …

Read More »

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાન તમિલ કવિ સુબ્રમણ્યમ ભારતીની સંપૂર્ણ રચનાઓના સંકલનનું વિમોચન કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં 7, લોક કલ્યાણ માર્ગ પર મહાન તમિલ કવિ અને સ્વાતંત્ર્ય સેનાની સુબ્રમણ્યમ ભારતીના સંપૂર્ણ કાર્યોના સંગ્રહનું વિમોચન કર્યું હતું. મહાન તમિલ કવિ સુબ્રમણ્યમ ભારતીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, આજનો દિવસ ભારતની સંસ્કૃતિ અને સાહિત્ય, ભારતની આઝાદીની લડતની યાદો અને તમિલનાડુનાં ગૌરવ માટે …

Read More »