રાયસીના હિલ્સ પર અસ્ત થતા સૂર્યની ભવ્ય પૃષ્ઠભૂમિમાં, પ્રતિષ્ઠિત વિજય ચોક ખાતે તા. 29 જાન્યુઆરી, 2025ના રોજ 76માં પ્રજાસત્તાક દિવસ સમારોહના સમાપન પ્રસંગે બીટિંગ રીટ્રીટ સમારોહ દરમિયાન ભારતીય ધૂનોના સૂરોમાં ડૂબી જશે. ભારતીય સેના (IA), ભારતીય નૌકાદળ (IN), ભારતીય વાયુસેના (IAF) અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF)નાં બેન્ડ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહ, અન્ય કેન્દ્રીય …
Read More »પ્રધાનમંત્રીએ ભારતના 76મા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ બદલ ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને આયર્લેન્ડના પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતના 76મા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ બદલ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મહામહિમ ઇમેન્યુઅલ મેક્રોન અને આયર્લેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ માઇકલ માર્ટિનનો આભાર માન્યો હતો. ફ્રાન્સના રાષ્ટ્રપતિ દ્વારા X પર કરવામાં આવેલી પોસ્ટનો જવાબ આપતા શ્રી મોદીએ કહ્યું: “મારા પ્રિય મિત્ર, રાષ્ટ્રપતિ @EmmanuelMacron, ભારતના 76મા પ્રજાસત્તાક દિવસ પર તમારી શુભેચ્છાઓની હું …
Read More »કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમ હેઠળ 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે રાજધાનીની મુલાકાતે આવેલા ગામડાઓના પ્રતિષ્ઠિત મહેમાનો સાથે વાર્તાલાપ કર્યો
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમ હેઠળ 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે રાજધાનીની મુલાકાતે આવેલા ગામડાઓના પ્રતિષ્ઠિત મહેમાનો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જે.પી. નડ્ડા, કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી શ્રી કિરેન રિજિજુ, કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી શ્રી જુઆલ ઓરામ, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી …
Read More »ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનું પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધન
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર! આ ઐતિહાસિક પ્રસંગે આપ સૌને સંબોધન આપતા મને ખૂબ જ આનંદ થાય છે. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ, હું આપ સૌને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. પંચોતેર વર્ષ પહેલાં, 26 જાન્યુઆરીના રોજ, ભારતીય પ્રજાસત્તાકનો આધાર ગ્રંથ એટલે કે ભારતનું બંધારણ, અમલમાં આવ્યું હતું. લગભગ ત્રણ વર્ષ સુધી વિચાર-વિમર્શ કર્યા પછી, બંધારણ સભાએ 26 નવેમ્બર 1949ના રોજ …
Read More »
Matribhumi Samachar Gujarati