મહામહિમ, મારા મિત્ર, રાષ્ટ્રપતિ પુતિન, બંને દેશોના પ્રતિનિધિઓ, મીડિયાના મિત્રો, નમસ્કાર! ” દોબરી દેન “ આજે 23મી ભારત-રશિયા સમિટમાં રાષ્ટ્રપતિ પુતિનનું સ્વાગત કરતાં મને આનંદ થાય છે. તેમની યાત્રા એવા સમયે થઈ રહી છે જ્યારે આપણા દ્વિપક્ષીય સંબંધો અનેક ઐતિહાસિક સીમાચિહ્નો પાર કરી રહ્યા છે. બરાબર 25 વર્ષ પહેલાં, રાષ્ટ્રપતિ પુતિને આપણી Strategic Partnership (વ્યૂહાત્મક ભાગીદારી) નો પાયો નાખ્યો હતો. …
Read More »મહાકુંભ 2025: પ્રયાગરાજમાં 7 લાખથી વધુ યાત્રાળુઓની સારવાર; એઈમ્સ અને બીએચયુના નિષ્ણાતો કેનેડા, જર્મની, રશિયાના નિષ્ણાતો સાથે જોડાયા
મહાકુંભ 2025માં યાત્રાળુઓના સ્વાસ્થ્યને ટોચની અગ્રતા આપવામાં આવી રહી છે, અને મેળા વહીવટીતંત્રે સુનિશ્ચિત કર્યું છે કે વિસ્તૃત તબીબી વ્યવસ્થા ગોઠવવામાં આવે. સામાન્ય બિમારીઓથી માંડીને વિશિષ્ટ સારવાર સુધી, વ્યાપક આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ છે. અત્યાર સુધીમાં 7 લાખથી વધુ યાત્રાળુઓની સારવાર કરવામાં આવી છે. આરોગ્ય સેવાઓને વિશ્વકક્ષાની બનાવવા માટે કેનેડા, જર્મની, રશિયાના નિષ્ણાતો, એઈમ્સ દિલ્હી અને આઈએમએસ બીએચયુના તબીબો સાથે મળીને જમીન …
Read More »
Matribhumi Samachar Gujarati