Sunday, January 04 2026 | 01:04:06 AM
Breaking News

Tag Archives: Sanchar Saathi App

કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સંચાર સાથી એપની અફવાઓ પર સ્પષ્ટીકરણ આપ્યું

કેન્દ્રીય સંચાર અને પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સંચાર સાથી એપના નિયમોને સ્પષ્ટ કરતા કહ્યું કે સંચાર સાથી, સંપૂર્ણપણે લોકતાંત્રિક અને સ્વૈચ્છિક છે. ઉપયોગકર્તા પોતાની સુવિધા અનુસાર તેના લાભો લેવા માટે એપને સક્રિય કરી શકે છે, અને તેઓ તેને કોઈપણ સમયે પોતાના ડિવાઇસમાંથી ડિલીટ કરી શકે છે. નાગરિક-પ્રથમ અને સંપૂર્ણપણે પ્રાઇવસી-સેફ પ્લેટફોર્મ કેન્દ્રીય મંત્રી સિંધિયાએ કહ્યું …

Read More »