કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી રવનીત સિંહે સેમિકન્ડક્ટર લેબોરેટરી (SCL), મોહાલીની મુલાકાત લઈને કામગીરીની પ્રગતિ અને ચાલી રહેલી આધુનિકીકરણ પ્રવૃત્તિઓની સમીક્ષા કરી. મુલાકાત દરમિયાન, શ્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે ભારત સરકાર SCL ને અપગ્રેડ કરવા અને વિસ્તૃત કરવા માટે ₹4,500 કરોડનું રોકાણ કરશે. મંત્રીએ ખાતરી આપી, “કોઈ …
Read More »
Matribhumi Samachar Gujarati