Monday, January 12 2026 | 10:08:23 PM
Breaking News

Tag Archives: smartphones

સ્માર્ટફોનથી લેપટોપ સુધી: આઇટી હાર્ડવેર મેન્યુફેક્ચરિંગમાં ભારત આગળ છે

ભારતના ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્ષેત્ર માટે એક અભૂતપૂર્વ વિકાસમાં કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી, રેલવે અને માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે ગઈકાલે ચેન્નાઇમાં સિરમા એસજીએસ ટેકનોલોજીની અત્યાધુનિક લેપટોપ એસેમ્બલી લાઇનનું ઉદઘાટન કર્યું  હતું. મદ્રાસ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન (એમઇપીઝેડ)માં આવેલી આ સુવિધા ભારતની ‘મેક ઇન ઇન્ડિયા‘ સફરમાં મહત્ત્વપૂર્ણ પરિવર્તનનો સંકેત આપે  છે, જે મોબાઇલ ફોનથી આઇટી હાર્ડવેર, ખાસ કરીને લેપટોપ્સ સુધી પોતાનું વર્ચસ્વ …

Read More »