સીબીઆઈ કોર્ટે બેંક છેતરપિંડીના કેસમાં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર, ભાવનગરના તત્કાલીન સ્પેશિયલ આસિસ્ટન્ટને 07 વર્ષની સખત કેદની સજા અને કુલ રૂ. 15 લાખનો દંડ ફટકાર્યો છે. આજે 24.01.2024ના રોજ અમદાવાદની કોર્ટ નં. 08, સીબીઆઈ કેસોના સ્પેશિયલ જજે, સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર, દરબારગઢ શાખા, ભાવનગરના તત્કાલીન સ્પેશિયલ આસિસ્ટન્ટ કીર્તિકુમાર ધીરજલાલ મહેતાને બેંક છેતરપિંડીના કેસમાં સાત વર્ષની સખત કેદની સજા અને રૂ. 15 લાખનો દંડ …
Read More »
Matribhumi Samachar Gujarati