Monday, January 05 2026 | 04:19:29 PM
Breaking News

Tag Archives: visited

બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી ઋષિ સુનકે પોતાના પરિવાર સાથે સંસદ ભવનની મુલાકાત લીધી

બ્રિટનનાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી ઋષિ સુનકે તેમનાં પત્ની શ્રીમતી અક્ષતા મૂર્તિ અને પુત્રીઓ કૃષ્ણા અને અનુષ્કા સાથે આજે સંસદ ભવનની મુલાકાત લીધી હતી. તેમની સાથે રાજ્યસભાનાં સાંસદ શ્રીમતી સુધા મૂર્તિ પણ ઉપસ્થિત હતાં. લોકસભાના મહાસચિવ શ્રી ઉત્પલ કુમાર સિંહે શ્રી સુનક અને તેમના પરિવારનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે રાજ્યસભાના મહાસચિવ …

Read More »

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ મુંબઈમાં અંધેરીની ESIC હોસ્પિટલ અને DGFASLIની મુલાકાત લીધી

કેન્દ્રીય શ્રમ અને રોજગાર તેમજ યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે મુંબઈ, મહારાષ્ટ્રની બે દિવસીય મુલાકાત દરમિયાન અંધેરીમાં ESIC હોસ્પિટલ અને ડિરેક્ટોરેટ જનરલ, ફેક્ટરી એડવાઈસ એન્ડ લેબર ઇન્સ્ટિટ્યૂટ (DGFASLI)ની મુલાકાત લીધી. ESIC હોસ્પિટલની મુલાકાત દરમિયાન ડૉ. માંડવિયાએ નોંધણી કાઉન્ટર, ધન્વંતરી મોડ્યુલ હેઠળ ઓનલાઇન નોંધણી સુવિધા, ડેન્ટલ યુનિટ …

Read More »

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી, શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) હેડક્વાર્ટરની મુલાકાત લીધી

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના મુખ્યાલયની મુલાકાત લીધી હતી. ગૃહ મંત્રીએ દળના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને સીઆરપીએફની કામગીરી અને વહીવટી કાર્યક્ષમતાની વિસ્તૃત સમીક્ષા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ સહિત ગૃહ મંત્રાલય (એમએચએ)ના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. …

Read More »