પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18 જુલાઈના રોજ બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. તેઓ સવારે 11:30 વાગ્યે બિહારના મોતીહારી ખાતે 7,200 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન કરી રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ એક જાહેર સમારોહને પણ સંબોધિત કરશે. ત્યારબાદ તેઓ પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે અને બપોરે 3 વાગ્યે દુર્ગાપુર ખાતે …
Read More »કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના સિલીગુડી ખાતે સશસ્ત્ર સીમા બલ (SSB)ના 61મા સ્થાપના દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પશ્ચિમ બંગાળમાં સિલિગુડી ખાતે સશસ્ત્ર સીમા દળ (એસએસબી)ના 61મા સ્થાપના દિવસના સમારંભમાં હાજરી આપી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રીએ પેટ્રાપોલમાં ઇન્ટિગ્રેટેડ ચેક પોઇન્ટ (આઇસીપી) અગરતલા અને બીજીએફના નવનિર્મિત રહેણાંક સંકુલનું ઇ-ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પ્રસંગે ડાયરેક્ટર (આઈબી), બોર્ડર મેનેજમેન્ટ, ગૃહ મંત્રાલયનાં સચિવ, એસએસબીનાં ડીજી અને અન્ય કેટલાંક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. પોતાના …
Read More »
Matribhumi Samachar Gujarati