Saturday, December 06 2025 | 10:44:29 AM
Breaking News

Tag Archives: world

આગામી વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેઈનમેન્ટ સમિટ ભારતની રચનાત્મક શક્તિને પ્રદર્શિત કરવા અને વિશ્વ સમક્ષ આપણા માટે એક નવી ઓળખ પ્રાપ્ત કરવા માટે એક ભવ્ય અવસર છે: ભારતના પ્રધાનમંત્રી

ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આગામી વેવ્સ (વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ) ભારતની રચનાત્મક ક્ષમતાને નવી વૈશ્વિક ઓળખ પ્રદાન કરશે. ભુવનેશ્વરમાં ઉત્કર્ષ ઓડિશા – મેક ઇન ઓડિશા કોન્ક્લેવમાં શ્રોતાઓને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, કેવી રીતે વેવ્સ જેવી મોટી ઘટનાઓ નોંધપાત્ર આવક જ પેદા નથી કરતી, પરંતુ ધારણાઓનું નિર્માણ પણ કરે છે અને અર્થતંત્રને …

Read More »

વિશ્વમાં પ્રગતિ માટે સંશોધન અને નવીનતા આવશ્યક છે: ડો.મનસુખ માંડવિયા

પ્રથમ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંશોધન પરિષદનું ઉદઘાટન આજે રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલયમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. ચાર દિવસીય સંમેલનનો ઉદ્દેશ ભારતને વૈશ્વિક ઓલિમ્પિક ઇકોસિસ્ટમમાં એક મહત્વપૂર્ણ ખેલાડી તરીકે સ્થાપિત કરવાનો છે, જે નાણાકીય સ્થિરતા, વ્યૂહાત્મક આયોજન અને સહયોગી નેટવર્ક પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેથી 2036ના …

Read More »