પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રાવણ પૂર્ણિમાના અવસરે વિશ્વ સંસ્કૃત દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. સંસ્કૃતને “જ્ઞાન અને અભિવ્યક્તિનો શાશ્વત સ્ત્રોત” ગણાવતા, પ્રધાનમંત્રીએ વિવિધ ક્ષેત્રોમાં તેના કાયમી પ્રભાવ પર ભાર મૂક્યો હતો. શ્રી મોદીએ વિશ્વભરના વિદ્વાનો, વિદ્યાર્થીઓ અને ઉત્સાહીઓના સમર્પણની પ્રશંસા કરી જેઓ સંસ્કૃત શીખવા, શીખવવા અને લોકપ્રિય બનાવવામાં અવિરતપણે રોકાયેલા છે. તેમણે ભાર મૂક્યો કે છેલ્લા દાયકામાં, સરકારે …
Read More »
Matribhumi Samachar Gujarati