Friday, January 09 2026 | 02:53:03 AM
Breaking News

Tag Archives: Year-end Review

વર્ષના અંતની સમીક્ષા: ટપાલ વિભાગ

વિદેશ મંત્રાલયે પોસ્ટ ઓફિસ નેટવર્કનો લાભ લેવા અને લોકોના નજીકના વિસ્તારમાં પાસપોર્ટ સેવાઓ પૂરી પાડવા માટે ટપાલ વિભાગ સાથે જોડાણ કર્યું છે; 30 નવેમ્બર 2025 સુધીમાં, 452 પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રો (POPSKs) કાર્યરત છે. ઑક્ટોબરમાં રાષ્ટ્રીય ટપાલ સપ્તાહ દરમિયાન 5 અને 15 વર્ષના થતા બાળકોના ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ માટે શાળાઓમાં 1,552 આધાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું; 4,335 આધાર નોંધણી અને 35,606 આધાર અપડેટ …

Read More »

ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગ માટે 2025ના વર્ષના અંતે સમીક્ષા

ઉત્પાદન સાથે જોડાયેલ પ્રોત્સાહન (PLI) યોજનાઓ ભારતના ‘આત્મનિર્ભર’ બનવાના વિઝનને ધ્યાનમાં રાખીને અને ભારતની ઉત્પાદન ક્ષમતાઓ અને નિકાસને વધારવા માટે, 14 મુખ્ય ક્ષેત્રો માટે ઉત્પાદન સાથે જોડાયેલ પ્રોત્સાહન (PLI) યોજનાઓ શરૂ કરવામાં આવી છે જેનો ખર્ચ રૂ. 1.97 લાખ કરોડ છે. જૂન 2025 સુધીમાં 14 ક્ષેત્રોમાં રૂ. 1.88 લાખ કરોડથી વધુનું વાસ્તવિક …

Read More »

વર્ષાંત સમીક્ષા 2024 – પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય ઓઇલ અને કુદરતી ગેસના સંશોધન અને ઉત્પાદન, રિફાઇનિંગ, વિતરણ અને માર્કેટિંગ, આયાત, નિકાસ અને પેટ્રોલિયમ પેદાશોના સંરક્ષણ સાથે સંબંધિત છે. આપણા અર્થતંત્ર માટે ઓઇલ અને ગેસ મહત્ત્વપૂર્ણ આયાત છે. મંત્રાલયે ઊર્જા સુલભતા, ઊર્જાદક્ષતા, ઊર્જાની સ્થિરતા અને ઊર્જા સુરક્ષા જેવી પ્રાથમિકતાઓનું સમાધાન કરવા તમામ સ્થાનિક પેટ્રોલિયમ સંસાધનોનું ઉત્પાદન વધારવા અને તેનું ઉત્ખનન કરવા માટે …

Read More »

વર્ષાંત સમીક્ષા 2024: નાગરિક ઉડ્ડયન મંત્રાલય

નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી રામ મોહન નાયડુ દ્વારા પ્રસ્તુત ભારતીય વાયુયન અધિનિયમ 2024, 09.08.2024 ના રોજ લોકસભા દ્વારા અને 05.12.2024 ના રોજ રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. આ વિધેયકને રાષ્ટ્રપતિ પાસેથી મંજૂરી મળ્યા પછી કેન્દ્ર સરકાર દ્વારા 1 જાન્યુઆરી, 2025ના દિવસની એ તારીખ તરીકે નિમણૂંક કરવામાં આવી છે, જેના પર આ કાયદાની જોગવાઈઓ અમલમાં આવશે. ભારતીય વાયુયાન અધિનીયમ, …

Read More »

કાપડ મંત્રાલયની વર્ષાંત સમીક્ષા 2024

ભારતીય ટેક્સટાઇલ અને એપેરલ ઉદ્યોગ ભારતની આર્થિક વૃદ્ધિ, નિકાસને વેગ આપવા, રોજગારીનું સર્જન કરવામાં, મહિલા સશક્તિકરણમાં અને ભારતની સમૃદ્ધ વારસા અને સંસ્કૃતિને પ્રદર્શિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ઉદ્યોગ દેશના જીડીપીમાં આશરે 2 ટકા, ઔદ્યોગિક ઉત્પાદનમાં 10 ટકા અને ભારતની એકંદર નિકાસમાં 8.21 ટકા યોગદાન આપે છે. વૈશ્વિક વેપારની દ્રષ્ટિએ ભારત ટેક્સટાઈલનો છઠ્ઠો સૌથી મોટો નિકાસકાર દેશ છે, જે વર્લ્ડ ટેક્સટાઇલની …

Read More »

વર્ષાંત સમીક્ષા 2024: ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય ભાગ-2

ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે (એમઇઆઇટીવાય) વર્ષ 2024માં નોંધપાત્ર નીતિગત પહેલો/સુધારા રજૂ કર્યા છે, જેનો ઉદ્દેશ નવીનતાને પ્રોત્સાહન આપવાનો, શાસન વધારવાનો અને નાગરિકોને સશક્ત બનાવવાનો છે. નીતિગત વિકાસ: વર્ષ 2024માં રજૂ કરવામાં આવેલી નીતિઓ કે સુધારા 1. સીસીટીવી સિક્યોરિટી સ્ટાન્ડર્ડ્સ અપડેટ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (એમઇઆઇટીવાય) એ  ઓક્ટોબર 2024થી વ્યાપક નિયમનકારી આદેશ (સીઆરઓ) હેઠળ સીસીટીવી કેમેરા માટેના નિયમોને અપડેટ કર્યા છે. ભારતમાં ઉત્પાદિત કે …

Read More »

વર્ષાંત સમીક્ષા 2024: સ્ટીલ મંત્રાલય

ગ્રીન સ્ટીલ મિશન: સરકારે ઉદ્યોગની પર્યાવરણીય સ્થિરતાને વધારવા માટે નિર્ણાયક પગલાં લીધાં છે. સ્ટીલ મંત્રાલય સ્ટીલ ઉદ્યોગને કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં અને ચોખ્ખા શૂન્ય લક્ષ્યાંક તરફ આગળ વધવામાં મદદ કરવા માટે અંદાજે રૂ. 15,000 કરોડના ખર્ચે ‘ગ્રીન સ્ટીલ મિશન’ તૈયાર કરી રહ્યું છે. આ મિશનમાં ગ્રીન સ્ટીલ માટે પીએલઆઈ યોજના, પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉપયોગ માટે પ્રોત્સાહનો અને ગ્રીન સ્ટીલ …

Read More »

વર્ષના અંતની સમીક્ષા 2024 – NIFTEM-K ની સિદ્ધિઓ અને પહેલ: ફૂડ ઇનોવેશન અને સહયોગ માટે નોંધપાત્ર વર્ષ

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફૂડ ટેક્નોલોજી આંત્રપ્રિન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટ (NIFTEM-K) એ 2024માં નોંધપાત્ર પ્રગતિ કરી છે, જે ફૂડ-પ્રોસેસિંગ સેક્ટરને આગળ વધારવા માટે તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તકનીકી નવીનતાઓથી લઈને વૈશ્વિક સહયોગને પ્રોત્સાહન આપવા સુધી આ વર્ષ સંસ્થા માટે યાદગાર રહ્યું છે. વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2024માં ટેક્નોલોજીકલ ઈનોવેશન્સ દર્શાવવામાં આવ્યા વર્લ્ડ ફૂડ ઈન્ડિયા …

Read More »

વર્ષાંત સમીક્ષા : મુખ્ય સિદ્ધિઓ

કેન્દ્રીય મંત્રીમંડળે વર્ષ 2021-26નાં ગાળા દરમિયાન રૂ. 4,797 કરોડનાં ખર્ચે અમલ કરવા માટે એમઓઇએસની “પૃથ્વી વિજ્ઞાન (પૃથ્વી)” યોજનાને મંજૂરી આપી છે. આ યોજનામાં પાંચ વર્તમાન પેટાયોજનાઓનો સમાવેશ થાય છે, જેમાં વાતાવરણ અને આબોહવા સંશોધન– મોડેલિંગ ઓબ્ઝર્વિંગ સિસ્ટમ્સ એન્ડ સર્વિસીસ (આરએવીએસ), ઓશન સર્વિસીસ, મોડલિંગ એપ્લિકેશન, રિસોર્સિસ એન્ડ ટેકનોલોજી (ઓ-સ્માર્ટ), પોલર સાયન્સ અને ક્રાયોસ્ફિયર રિસર્ચ (પેસર), સિસ્મોલોજી એન્ડ જીઓસાયન્સિસ (સેજ) અને રિસર્ચ, એજ્યુકેશન, ટ્રેનિંગ એન્ડ આઉટરીચ (રીચઆઉટ)નો સમાવેશ થાય છે. કેન્દ્રીય મંત્રીમંડળે 11 સપ્ટેમ્બર, 2024ના …

Read More »

લઘુમતી બાબતોના મંત્રાલયની વર્ષના અંતની સમીક્ષા

લઘુમતી બાબતોના મંત્રાલયની સ્થાપના 2006માં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયથી અલગ કરીને કરવામાં આવી હતી, કે જેથી લઘુમતીઓને લગતા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય. મંત્રાલયના કાર્યક્ષેત્રમાં આ સમુદાયો માટે નીતિ ઘડતર, સંકલન, મૂલ્યાંકન અને વિકાસ કાર્યક્રમોની દેખરેખનો સમાવેશ થાય છે. લઘુમતી અધિકારોનું વધુ રક્ષણ કરવા માટે, કેન્દ્ર સરકારે નેશનલ કમિશન …

Read More »