નાણાકીય સંસ્થાઓ દ્વારા દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ પાછી મેળવવા “તમારી મૂડી, તમારો અધિકાર” શિબિરનું બોટાદ ખાતે જિલ્લા કક્ષાની શિબિરનું આયોજન કરાયું. “તમારી મૂડી, તમારો અધિકાર” ટેગલાઇન સાથે દાવો ન કરાયેલ થાપણો પરત મેળવવા માટેની રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ 1 ઓક્ટોબર 2025 થી 31 ડિસેમ્બર 2025 ના સમયગાળા દરમિયાન …
Read More »“આપની મૂડી, આપનો અધિકાર” ઝુંબેશ અંતર્ગત દાવો ન કરાયેલી થાપણો પરત મેળવવા માટે વિવિધ જિલ્લાઓમાં શિબિર યોજાઇ
ભારત સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના માધ્યમથી દેશભરમાં 01 ઓક્ટોબર થી 31 ડિસેમ્બર 2025 દરમિયાન એક વિશેષ જાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં શિબિરોનું આયોજન કરી લોકોને પોતાના જૂના ખાતાઓની યોગ્ય જાણકારી, મૃત વ્યક્તિના વારસદારોને દાવો કરવાની પ્રક્રિયાની જાણકારી અને રકમના યોગ્ય હકદારને મૂડી પરત આપવામાં આવે છે. આ ઝુંબેશ માનનીય કેન્દ્રીય નાણામંત્રી …
Read More »
Matribhumi Samachar Gujarati