પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગીતા જયંતિના અવસર પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
શ્રી મોદીએ પવિત્ર ગ્રંથનું મહત્વ દર્શાવતી એક ટૂંકી વીડિયો ક્લિપ પણ શેર કરી હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“ગીતા જયંતિ પર તમામ દેશવાસીઓને અનંત શુભકામનાઓ. ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને પરંપરાનું માર્ગદર્શન આપતા દિવ્ય ગ્રંથના ઉત્પત્તિ દિવસ તરીકે ઉજવાતા આ પવિત્ર તહેવાર દરેકને કર્મયોગનો માર્ગ બતાવે. જય શ્રી કૃષ્ણ!”
भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं
ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)
Matribhumi Samachar Gujarati

