Monday, January 26 2026 | 11:32:44 PM
Breaking News

હન્ટ ડિઝાઇન પ્રદર્શનમાં કેન્દ્રીય વિદ્યાલય અમદાવાદ કેન્ટના વિદ્યાર્થીઓનું ઉત્તમ પ્રદર્શન

Connect us on:

ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો (BRDS) દ્વારા આયોજિત હન્ટ ડિઝાઇન પ્રદર્શનમાં PM SHRI કેન્દ્રીય વિદ્યાલય અમદાવાદ કેન્ટના 12 વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને તેમની સર્જનાત્મકતાથી શાનદાર પ્રદર્શન કર્યું.

આ કાર્યક્રમ અમદાવાદના શક્તિ કોન્વોકેશન હોલ, વૈષ્ણોદેવી સર્કલ ખાતે યોજાયો હતો, જેમાં શહેર અને રાજ્યના અનેક પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ તેમની રચનાઓ રજૂ કરી.

વિદ્યાર્થીઓની ઉપલબ્ધિઓ:

– ત્રણ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ પ્રમાણપત્રો એનાયત કરાયા.

– શાળાને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવી, જે વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ પ્રદર્શન માટે આપવામાં આવી હતી.

માર્ગદર્શક:

આ ઉપલબ્ધિઓ પાછળ શ્રી આર.એમ. સોલંકી, આર્ટ ટિચરના માર્ગદર્શન અને દિશા-સૂચનનો મહત્તમ યોગદાન છે.

આ જીતે શાળાની પ્રતિષ્ઠાને વધુ ઊંચાઈએ પહોંચાડી છે અને વિદ્યાર્થીઓને ભવિષ્યમાં સર્જનાત્મક ક્ષેત્રોમાં વધુ સફળતા મેળવવા માટે પ્રેરિત કર્યું છે.

 

भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं

सारांश कनौजिया की पुस्तकें

ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)

 

About Matribhumi Samachar

Check Also

ડાક વિભાગે ઉજવ્યો 77મો ગણતંત્ર દિવસ, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે ગાંધીનગર મુખ્ય ડાકઘર માં ફરકાવ્યો રાષ્ટ્રીય ધ્વજ

77મો ગણતંત્ર દિવસ ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના બધા જ ડાકઘરોમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને ઉત્સાહપૂર્વક ઉજવાયો. આ …