ભારત સરકારના પોસ્ટ વિભાગના આર. એમ. એસ. ‘એ.એમ’ ડીવીઝનમાંથી નિવૃત થયેલા પેન્શનર્સ ને જાણ કરવામાં આવે છે કે ‘એ.એમ’ ડીવીઝનમાંથી નિવૃત થયેલા પેન્શનર્સ માટે પેન્શન અદાલત નું આયોજન તા. 27/12/2024ના રોજ 12.00 કલાકે સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ આર.એમ.એસ. ‘એએમ’ ડીવીઝન ની કચેરી, શાહિબાગ, અમદાવાદ- 380004 ખાતે કરવામાં આવેલ છે.
તો આ ડીવીઝનમાંથી નિવૃત થયેલા પેન્શનર્સને પોતાના પેન્શન અંગેની કોઈ ફરિયાદ હોય તો તે તા. 20/12/2024 સુધીમાં શ્રીમતી પી. બી. શાહ આસિ. સુપ્રિટેન્ડેન્ટ ઓફ આર.એમ.એસ. ‘એએમ’ ડીવીઝનની કચેરી, આર.એમ.એસ ઓફીસ, શાહિબાગ, અમદાવાદ-380004ને મળી જાય તે રીતે મોકલી આપવી.
भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं
ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)
Matribhumi Samachar Gujarati

