પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી શ્રી ઓમ પ્રકાશ ચૌટાલાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
X પર એક પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું:
“હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાજીના નિધનથી ખૂબ જ દુઃખી છું. તેઓ વર્ષો સુધી રાજ્યના રાજકારણમાં સક્રિય રહ્યા અને ચૌધરી દેવીલાલજીના કાર્યને આગળ ધપાવવા સતત પ્રયાસો કર્યા. શોકની આ ઘડીમાં તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે મારી ઊંડી સંવેદના. ઓમ શાંતિ.”
भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं
ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)
Matribhumi Samachar Gujarati

