Wednesday, March 04 2026 | 07:06:56 AM
Breaking News

પ્રધાનમંત્રીએ દરેકને ધ્યાનને પોતાના દૈનિક જીવનનો એક ભાગ બનાવવાનું આહ્વાન કર્યું

Connect us on:

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે દરેકને ધ્યાનને પોતાના દૈનિક જીવનનો એક ભાગ બનાવવાનું આહ્વાન કર્યું છે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે ધ્યાન એ વ્યક્તિના જીવનમાં શાંતિ અને સદ્ભાવ લાવવાનો એક શક્તિશાળી માર્ગ છે, સાથે જ આપણાં સમાજ અને ગ્રહ માટે પણ સારું છે.

X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:

“આજે, વિશ્વ ધ્યાન દિવસ પર, હું તમામને આગ્રહ કરું છું કે તેઓ ધ્યાનને પોતાના રોજિંદા જીવનનો એક ભાગ બનાવે અને તેની પરિવર્તનીય ક્ષમતાનો અનુભવ કરે. ધ્યાન એ વ્યક્તિના જીવનમાં શાંતિ અને સદ્ભાવ લાવવાનો એક શક્તિશાળી માર્ગ છે, સાથે જ આ આપણાં સમાજ અને ગ્રહ માટે પણ છે. ટેક્નૉલૉજીના યુગમાં, એપ્સ અને નિર્દેશિત વીડિયો આપણી દિનચર્યાઓમાં ધ્યાનને સામેલ કરવામાં મદદ કરવા માટે મૂલ્યવાન સાધનો બની શકે છે.”

 

भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं

सारांश कनौजिया की पुस्तकें

ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)

 

About Matribhumi Samachar

Check Also

સોનાનો વાયદો ઘટીને રૂ.1.54 લાખ અને ચાંદીનો વાયદો ઘટીને રૂ.2.35 લાખને સ્પર્શ્યોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.8 ઢીલો

કોમોડિટી વાયદાઓમાં રૂ.18323.08 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.159542.02 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 13912.42 કરોડનાં …