પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને કરવામાં આવેલા અનુરોધના પ્રત્યુત્તરમાં પ્રધાનમંત્રીએ પ્રતિભાવ આપ્યો છે કે તેઓ આજે કુવૈતમાં ભારતીય સમુદાય સાથેની વાતચીત દરમિયાન 101 વર્ષીય ભૂતપૂર્વ IFS અધિકારી શ્રી મંગલ સૈન હાંડા જીને મળવા માટે ઉત્સુક છે.
X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
“ચોક્કસ! હું આજે કુવૈતમાં @MangalSainHanda જીને મળવા માટે આતુર છું.”
भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं
ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)
Matribhumi Samachar Gujarati

