પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ પર તેમના સન્માનમાં લખવામાં આવેલો એક લેખ શેર કર્યો છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“આજે અટલજીની 100મી જન્મજયંતિ પર, આપણા રાષ્ટ્ર માટે તેમના અમૂલ્ય યોગદાન અને તેમના પ્રયત્નોએ કેવી રીતે અનેક લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યા તેના પર થોડા વિચારો લખ્યા છે.”
“આદરણીય અટલ બિહારી વાજપેયીજીએ જે રીતે બંધારણીય મૂલ્યોનું જતન કરીને દેશને એક નવી દિશા અને ગતિ આપી, તેનો પ્રભાવ હંમેશા અટલ રહેશે. આ મારું સદ્ભાગ્ય રહ્યું છે કે મને તેમના ભરપૂર સાનિધ્ય અને આશીર્વાદ મળ્યા. વાંચો, તેમની જન્મશતાબ્દી પણ મારો આ લેખ….
भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं
ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)
Matribhumi Samachar Gujarati

