કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહને પુષ્પાંજલિ અર્પણ કરી.
શ્રી અમિત શાહે ‘X’ પરની તેમની પોસ્ટમાં કહ્યું કે, ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહજીને પુષ્પાંજલિ અર્પણ કરી. વિખ્યાત અર્થશાસ્ત્રી, મનમોહન સિંહજીને નાણાં અને જાહેર નીતિના તેમના વિશાળ જ્ઞાન માટે હંમેશા યાદ કરવામાં આવશે.
भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं
ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)
Matribhumi Samachar Gujarati

