2024માં પ્રાપ્ત કરેલી ઉપલબ્ધિઓથી પ્રસન્ન થઈને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પુનરોચ્ચાર કર્યો કે સરકાર 2025માં વધુ સખત મહેનત કરવા અને વિકસિત ભારતનું આપણું સ્વપ્ન સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છે.
X પર MyGovIndia દ્વારા એક વીડિયો પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા શ્રી મોદીએ કહ્યું:
“સામૂહિક પ્રયાસો અને પરિવર્તનકારી પરિણામો!
2024માં અનેક ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે, જેનો આ વીડિયોમાં અદ્ભુત રીતે સારાંશ આપવામાં આવ્યો છે. અમે 2025માં વધુ મહેનત કરવા અને વિકસિત ભારતનું સપનું સાકાર કરવા માટે કટિબદ્ધ છીએ.”
भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं
ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)
Matribhumi Samachar Gujarati

