Saturday, December 06 2025 | 06:59:28 AM
Breaking News

ભારત AIમાં અગ્રેસર થવા માટે પ્રતિબદ્ધ છેઃ પ્રધાનમંત્રી

Connect us on:

ભારતીય ઉદ્યોગસાહસિક શ્રી વિશાલ સિક્કાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. શ્રી મોદીએ આ મીટીંગને એક અર્થપૂર્ણ વાર્તાલાપ તરીકે ગણાવી હતી અને કહ્યું હતું કે ભારત નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરીને અને યુવાનો માટે તકોનું સર્જન કરવા સાથે AIમાં અગ્રેસર થવા પ્રતિબદ્ધ છે. બંનેએ AI અને ભારત પર તેની અસર અને આગળના સમય માટે કેટલીક આવશ્યકતાઓ પર વિગતવાર અને વ્યાપક ચર્ચા કરી છે.

વિશાલ સિક્કાની X પોસ્ટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કરી;

“તે ખરેખર એક અર્થપૂર્ણ વાતચીત હતી. નવીનતા અને યુવાનો માટે તકો ઊભી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારત AIમાં આગેવાની લેવા પ્રતિબદ્ધ છે.”

 

भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं

सारांश कनौजिया की पुस्तकें

 

ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)

 

About Matribhumi Samachar

Check Also

સમુદ્રરક્ષણ 2.0નું સમાપન, ભારતની દરિયાકાંઠાની સુરક્ષા મજબૂત બની

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ની સ્કૂલ ઓફ ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ એન્ડ મેરીટાઇમ સિક્યોરિટી સ્ટડીઝ (SICMSS) એ આજે ભારતીય …