પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ પરીક્ષાર્થીઓ, તેમના માતાપિતા અને શિક્ષકોને પરીક્ષા પે ચર્ચા 2025 જોવા માટેનો આગ્રહ કરતા X પર એક પોસ્ટમાં લખ્યું છે કેઃ
“’પરીક્ષા પે ચર્ચા’ પાછી આવી ગઈ છે અને તે પણ એક નવા અને જીવંત ફોર્મેટમાં!
તમામ #ExamWarriors, તેમના માતાપિતા અને શિક્ષકોને #PPC2025 જોવા માટેનો આગ્રહ કરું છું, જેમાં તણાવમુક્ત પરીક્ષાના વિવિધ પાસાઓને આવરી લેતા 8 ખૂબ જ રસપ્રદ એપિસોડનો સમાવેશ થાય છે!”
भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं
ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)
Matribhumi Samachar Gujarati

