Friday, April 17 2026 | 02:05:34 PM
Breaking News

વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગનો ઉદ્દેશ્ય વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે યુવા બ્રેઇનની ઉર્જા, સર્જનાત્મકતા અને નેતૃત્વને દિશા પ્રદાન કરવાનો છેઃ પ્રધાનમંત્રી

Connect us on:

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુવા મહોત્સવ 2025 અને વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ પર કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસે દ્વારા લખાયેલો લેખ શેર કર્યો છે.

કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસે દ્વારા વિકસિત ભારત યુવા નેતા સંવાદ અંગે X પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા, પ્રધાનમંત્રી કાર્યાલયે પોસ્ટ કર્યું:

“કેન્દ્રીય મંત્રી @khadseraksha જી લખે છે કે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ એ દેશના યુવાનોને રાષ્ટ્રની વિકાસ યાત્રામાં સામેલ કરવા માટે એક અનોખી પહેલ છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય યુવા બ્રેઈનની ઉર્જા, સર્જનાત્મકતા અને નેતૃત્વને વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા માટે દિશા દેખાડવાનો એક પ્રયાસ છે.”

 

भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं

सारांश कनौजिया की पुस्तकें

 

ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)

 

About Matribhumi Samachar

Check Also

ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણનનું પુણે પ્રવચન: “પ્રકૃતિ જ સર્વોત્તમ ઉપચારક”, નિસર્ગોપચાર આશ્રમના 81મા સ્થાપના દિવસની ઉજવણી

પુણે: ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને આજે પુણેના ઉરુલી કાંચન ખાતે સ્થિત ઐતિહાસિક નિસર્ગોપચાર …