Wednesday, April 01 2026 | 06:07:44 AM
Breaking News

આપણા નિવૃત્ત સૈનિકો, નાયક અને દેશભક્તિનાં કાયમી પ્રતિકો છે: પ્રધાનમંત્રી

Connect us on:

આપણા રાષ્ટ્રની રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરનાર બહાદુર મહિલાઓ અને પુરુષો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા, પ્રધાનમંત્રીએ આજે સશસ્ત્ર દળોના નિવૃત્ત સૈનિક દિવસ નિમિત્તે ટિપ્પણી કરી કે આપણા નિવૃત્ત સૈનિકો નાયકો અને દેશભક્તિના કાયમી પ્રતિકો છે.

X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:

“સશસ્ત્ર દળોના નિવૃત્ત સૈનિક દિવસ પર, આપણે આપણા રાષ્ટ્રની રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરનાર બહાદુર મહિલાઓ અને પુરુષો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. તેમના બલિદાન, હિંમત અને ફરજ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા અનુકરણીય છે. આપણા નિવૃત્ત સૈનિકો નાયકો અને દેશભક્તિના કાયમી પ્રતિકો છે. આપણી સરકાર એવી છે જેણે હંમેશા નિવૃત્ત સૈનિકોના કલ્યાણ માટે કામ કર્યું છે અને અમે આવનારા સમયમાં પણ આવું કરતા રહીશું.”

 

भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं

सारांश कनौजिया की पुस्तकें

 

ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)

 

About Matribhumi Samachar

Check Also

ચૂંટણી પંચ એક્શન મોડમાં: 5 રાજ્યોની ચૂંટણી પહેલા સરહદો સીલ કરવા અને કડક દેખરેખના આદેશ

ભારતના ચૂંટણી પંચે (ECI) આગામી સામાન્ય ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને સજ્જતાની સમીક્ષા …