Saturday, January 24 2026 | 05:07:01 PM
Breaking News

કેરળથી આવેલા મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે નડાબેટ સરહદ પર રિટ્રીટ પરેડ નિહાળી

Connect us on:

કેરળથી આવેલા મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે આજે નડાબેટ સરહદની મુલાકાત કરી હતી.

અહીં બીએસએફ જવાનો દ્વારા પરેડ, ઊંટ, શ્વાનની પરેડનું નિદર્શન જોઈને અચંબિત થયા હતા. મંડળે રિટ્રીટ પરેડ નીહાળી હતી જેમાં જવાનોનો જુસ્સો, લોકોનો ઉત્સાહ જોઈ તેઓ પણ રોમાંચિત થઈ ગયા હતા.

ગુજરાત ટુરિઝમ દ્વારા અહીં વિકસાવવામાં આવેલા સીમા દર્શન અને આર્ટ ગેલેરીની મુલાકાત લઈ બીએસએફની કપરી કામગીરી તેમજ ગુજરાતના વૈવિધ્ય વિશે જાણકારી મેળવી હતી.

 

भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं

सारांश कनौजिया की पुस्तकें

ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)

 

About Matribhumi Samachar

Check Also

‘બેટી બચાવો-બેટી પઢાવો’ ઝુંબેશને 11 વર્ષ પૂર્ણ : છોકરીઓના સશક્તિકરણમાં ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ની મહત્વપૂર્ણ ભૂમિકા

ભારત સરકારના ‘બેટી બચાવો–બેટી પઢાવો’ ઝુંબેશએ 22 જાન્યુઆરીએ તેના 11 વર્ષ પૂર્ણ કર્યા છે. ઉલ્લેખનીય …