પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજમાં આશરે રૂ. 5500 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનું ઉદઘાટન અને શુભારંભ કર્યો હતો. જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ સંગમની પાવન ભૂમિ પ્રયાગરાજની ભક્તિને નમન કર્યા હતા અને મહાકુંભમાં ભાગ લેનારા સંતો અને સાધુઓને આદરાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદીએ પોતાની મહેનત અને સમર્પણથી મહાકુંભને ભવ્ય સફળતા અપાવનારા કર્મચારીઓ, શ્રમિકો અને સફાઈ કર્મચારીઓ પ્રત્યે …
Read More »પ્રયાગરાજમાં બહુવિધ વિકાસ પરિયોજનાઓના ઉદ્ઘાટન અને લોકાર્પણ સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ જી, મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજી, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યજી, બ્રજેશ પાઠકજી, ઉત્તર પ્રદેશના મંત્રીઓ, સાથી સાંસદો અને ધારાસભ્યો, પ્રયાગરાજના મેયર અને જિલ્લા પંચાયત પ્રમુખ, અન્ય મહાનુભાવો, અને મારા વહાલા ભાઈઓ અને બહેનો. હું પ્રયાગરાજમાં સંગમની આ પવિત્ર ભૂમિને શ્રદ્ધાપૂર્વક નમન કરૂં છું. મહા કુંભમાં ભાગ લેનાર તમામ સંતો અને ઋષિઓને પણ હું …
Read More »અમદાવાદ જી.પી.ઓ.ની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત
અમદાવાદ જી.પી.ઓ ની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટમાસ્ટર, જનરલ પોસ્ટ ઓફિસ, સલાપસ રોડ, અમદાવાદ-380001 ખાતે 27.12.2024 ના રોજ 11:00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આ ડાક અદાલતમાં ફક્ત અમદાવાદ જી.પી.ઓ.ની ટપાલ ખાતાની સેવાઓ જેવી કે મનીઓર્ડર, રજીસ્ટર અને કાઉન્ટર પરની સેવાઓ વિગેરેને લગતી ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે. આવી ફરિયાદો તારીખ 20.12.2024 સુધીમાં મેનેજર, કસ્ટમર કેર સેન્ટર, અમદાવાદ જી.પી.ઓ., અમદાવાદ-380001ને …
Read More »મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. X પર પ્રધાનમંત્રીના કાર્યાલયે હેન્ડલ પર લખ્યું: “મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી @Dev_Fadnavis, પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા. @CMOMaharashtra” भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए …
Read More »પ્રધાનમંત્રી 13 ડિસેમ્બરે ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13 ડિસેમ્બરે ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. તેઓ પ્રયાગરાજ જશે અને બપોરે 12:15 વાગ્યે સંગમ સ્થળે પૂજા અને દર્શન કરશે. ત્યારબાદ લગભગ 12:40 વાગ્યે પ્રધાનમંત્રી અક્ષય વટવૃક્ષમાં પૂજા કરશે અને ત્યારબાદ હનુમાન મંદિર અને સરસ્વતી કૂપમાં દર્શન અને પૂજા કરશે. બપોરે લગભગ 1:30 વાગ્યે તેઓ મહાકુંભ પ્રદર્શન સ્થળનું ભ્રમણ કરશે. ત્યારબાદ બપોરે લગભગ 2 વાગ્યે તેઓ પ્રયાગરાજ …
Read More »પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુબ્રમણિયા ભારતીને શ્રદ્ધાંજલિ આપી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કવિ અને લેખક સુબ્રમણિયા ભારતીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રી મોદીએ 7, લોક કલ્યાણ માર્ગ ખાતે બપોરે 1 વાગ્યે એક કાર્યક્રમમાં તેમની રચનાઓનું સંકલન રજૂ કરવાની પણ જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “હું મહાન સુબ્રમણિયા ભારતીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ …
Read More »ગુજરાતના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. X પર પ્રધાનમંત્રીના કાર્યાલયના હેન્ડલ પર લખ્યું: “ગુજરાતના મુખ્યમંત્રી શ્રી @bhupendrapbjp, PM @narendramodi ને મળ્યા. @CMOGuj” भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय …
Read More »પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાન તમિલ કવિ સુબ્રમણ્યમ ભારતીની સંપૂર્ણ રચનાઓના સંકલનનું વિમોચન કર્યું
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં 7, લોક કલ્યાણ માર્ગ પર મહાન તમિલ કવિ અને સ્વાતંત્ર્ય સેનાની સુબ્રમણ્યમ ભારતીના સંપૂર્ણ કાર્યોના સંગ્રહનું વિમોચન કર્યું હતું. મહાન તમિલ કવિ સુબ્રમણ્યમ ભારતીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, આજનો દિવસ ભારતની સંસ્કૃતિ અને સાહિત્ય, ભારતની આઝાદીની લડતની યાદો અને તમિલનાડુનાં ગૌરવ માટે …
Read More »તમિલ કવિ સુબ્રમણ્યમ ભારતીની સંપૂર્ણ રચનાઓના સંગ્રહના વિમોચન સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ
કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત જી, રાવ ઈન્દ્રજીત સિંહ, એલ મુરુગન જી, અને આ કાર્યક્રમના કેન્દ્ર બિંદુ, સાહિત્ય સેવી, સીની વિશ્વનાથન જી, પ્રકાશક વી શ્રીનિવાસન જી, ઉપસ્થિત તમામ વિદ્વાનો… મહિલાઓ અને સજ્જનો… આજે દેશ મહાન કવિ સુબ્રમણ્ય ભારતીજીની જન્મજયંતીની ઉજવણી કરી રહ્યો છે. હું સુબ્રમણ્ય ભારતીજીને મારી શ્રદ્ધાંજલિ પાઠવું છું. હું તેમને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું …
Read More »
Matribhumi Samachar Gujarati