પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય તેલ અને કુદરતી ગેસના સંશોધન અને ઉત્પાદન, પેટ્રોલિયમ ઉત્પાદનોના શુદ્ધિકરણ, વિતરણ અને માર્કેટિંગ તેમજ તેમની આયાત, નિકાસ અને સંરક્ષણ માટે જવાબદાર છે. ભારતના ઝડપથી વિકસતા અર્થતંત્ર માટે તેલ અને ગેસ મહત્વપૂર્ણ ઇનપુટ છે. વર્ષ 2025 દરમિયાન, મંત્રાલયે સસ્તી ઊર્જા સુલભતા સુનિશ્ચિત કરવા, સ્થાનિક ઉત્પાદન વધારવા, માળખાગત સુવિધાને મજબૂત કરવા, સ્વચ્છ ઇંધણને પ્રોત્સાહન આપવા …
Read More »ભારતીય રેલવેએ તહેવારો અને પીક સીઝન દરમિયાન સરળ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે 2025માં 43,000થી વધુ સ્પેશિયલ ટ્રેન ટ્રિપ્સનું સંચાલન કર્યું
ભારતીય રેલવેએ મુખ્ય ધાર્મિક પ્રસંગો અને મુસાફરીની પીક સીઝન દરમિયાન મોટી સંખ્યામાં સ્પેશિયલ ટ્રેન ટ્રિપ્સ ચલાવીને મુસાફરો માટે સરળ, સુરક્ષિત અને અનુકૂળ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે વ્યાપક પગલાં લીધાં છે. આ પહેલો વધતી જતી મુસાફરોની માંગને પહોંચી વળવા અને દેશભરમાં સીમલેસ કનેક્ટિવિટી પૂરી પાડવા માટે રેલવેની સતત પ્રતિબદ્ધતા દર્શાવે છે. વર્ષ 2025 માં, સ્પેશિયલ …
Read More »ભારતના રાષ્ટ્રપતિએ સંથાલી ભાષામાં ભારતના સંવિધાનનું વિમોચન કર્યું
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (25 ડિસેમ્બર, 2025) રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક સમારોહમાં સંથાલી ભાષામાં ભારતના સંવિધાનનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે તમામ સંથાલી લોકો માટે આ ગૌરવ અને આનંદની વાત છે કે ભારતનું સંવિધાન હવે ‘ઓલ ચિકી’ લિપિમાં લખાયેલ સંથાલી ભાષામાં ઉપલબ્ધ છે. તે તેમને પોતાની ભાષામાં …
Read More »ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી નિમિત્તે આયોજિત સુશાસન દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને આજે સીરી ફોર્ટ ઓડિટોરિયમ, નવી દિલ્હી ખાતે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી નિમિત્તે આયોજિત સુશાસન દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન, ઉપરાષ્ટ્રપતિએ એક સ્વપ્નદ્રષ્ટા, કવિ અને લોકોના સમર્પિત સેવક તરીકે શ્રી વાજપેયીના યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું …
Read More »લખનૌમાં રાષ્ટ્ર પ્રેરણા સ્થળના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
ભારત માતાની જય! ભારત માતાની જય! ભારત માતાની જય! ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા વરિષ્ઠ સહયોગી અને લખનૌના સાંસદ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહજી, યુપી ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રમાં મંત્રી પરિષદના મારા સાથી શ્રીમાન પંકજ ચૌધરીજી, પ્રદેશ સરકારના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, બ્રજેશ પાઠકજી, ઉપસ્થિત અન્ય મંત્રીગણ, જનપ્રતિનિધિગણ, દેવીઓ અને સજ્જનો, આજે લખનૌની આ …
Read More »ભારત 1 જાન્યુઆરી 2026થી કિમ્બર્લી પ્રોસેસનું પ્રતિષ્ઠિત અધ્યક્ષપદ સંભાળશે
કિમ્બર્લી પ્રોસેસ (KP) પ્લેનરીએ 1 જાન્યુઆરી 2026થી કિમ્બર્લી પ્રોસેસનું અધ્યક્ષપદ સંભાળવા માટે ભારતની પસંદગી કરી છે. કિમ્બર્લી પ્રોસેસ એ સરકારો, આંતરરાષ્ટ્રીય હીરા ઉદ્યોગ અને નાગરિક સમાજને સાંકળતી એક ત્રિપક્ષીય પહેલ છે, જેનો ઉદ્દેશ્ય “કોન્ફ્લિક્ટ ડાયમંડ્સ”ના વેપારને રોકવાનો છે—જે રફ હીરાનો ઉપયોગ બળવાખોર જૂથો અથવા તેમના સાથીઓ દ્વારા કાયદેસરની સરકારોને નબળી પાડતા સંઘર્ષો માટે નાણાં પૂરા પાડવા માટે કરવામાં આવે છે, જે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવોમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે. ભારત નવા વર્ષમાં અધ્યક્ષપદ સંભાળતા પહેલા, 25 ડિસેમ્બર 2025 થી KPના ઉપાધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળશે. આ ત્રીજી વખત હશે જ્યારે ભારતને કિમ્બર્લી પ્રોસેસનું અધ્યક્ષપદ સોંપવામાં આવ્યું છે. આ નિર્ણયને આવકારતા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, ભારતની પસંદગી આંતરરાષ્ટ્રીય વેપારમાં અખંડિતતા અને પારદર્શિતાને પ્રોત્સાહન આપવા માટે મોદી સરકારની પ્રતિબદ્ધતામાં વૈશ્વિક વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. સંયુક્ત રાષ્ટ્રના ઠરાવ મુજબ સ્થાપિત કિમ્બર્લી પ્રોસેસ સર્ટિફિકેશન સ્કીમ (KPCS), 1 જાન્યુઆરી 2003 થી અમલમાં આવી હતી અને ત્યારથી તે સંઘર્ષમય …
Read More »CCPAએ UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષાના પરિણામો અંગે ભ્રામક જાહેરાતો માટે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ પર ₹11 લાખનો દંડ ફટકાર્યો
સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ વિઝન IAS (અજયવિઝન એજ્યુકેશન પ્રાઈવેટ લિમિટેડ) પર ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019ના ઉલ્લંઘનમાં, UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા (CSE) 2022 અને 2023ના પરિણામો અંગે તેની સત્તાવાર વેબસાઇટ પર ભ્રામક જાહેરાતો પ્રકાશિત કરવા બદલ ₹11 લાખનો દંડ ફટકાર્યો છે. સંસ્થાએ “CSE 2023 માં ટોપ 10માં 7 અને …
Read More »ઉપરાષ્ટ્રપતિએ “ઇકોનોમિક એમ્પાવરમેન્ટ ઓફ ભારત ઇન ધ મોદી એરા” પુસ્તકના વિમોચન પ્રસંગે પરિવર્તનકારી સુધારાઓના દાયકા પર પ્રકાશ પાડ્યો
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને આજે ઉપરાષ્ટ્રપતિ એન્ક્લેવ ખાતે સંસદ સભ્ય પ્રો. (ડૉ.) સિકંદર કુમાર દ્વારા લિખિત પુસ્તક “ઇકોનોમિક એમ્પાવરમેન્ટ ઓફ ભારત ઇન ધ મોદી એરા” (મોદી યુગમાં ભારતનું આર્થિક સશક્તિકરણ)નું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે સભાને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે આ પ્રકાશન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝન, નેતૃત્વ અને પરિવર્તનકારી …
Read More »કેબિનેટ દ્વારા દિલ્હી મેટ્રોના ફેઝ V(A) પ્રોજેક્ટના ભાગરૂપે ત્રણ નવા કોરિડોરને મંજૂરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે દિલ્હી મેટ્રોના ફેઝ-V(A) પ્રોજેક્ટના ભાગરૂપે ત્રણ નવા કોરિડોરને મંજૂરી આપી છે – 1. આર.કે. આશ્રમ માર્ગ થી ઇન્દ્રપ્રસ્થ (9.913 કિમી), 2. એરોસિટી થી IGD એરપોર્ટ T-1 (2.263 કિમી) અને 3. તુગલકાબાદ થી કાલિંદી કુંજ (3.9 કિમી). કુલ 16.076 કિમીના આ પ્રોજેક્ટથી રાષ્ટ્રીય રાજધાનીમાં કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. દિલ્હી મેટ્રોના ફેઝ-V(A) પ્રોજેક્ટનો કુલ ખર્ચ ₹12,014.91 કરોડ છે, જે ભારત સરકાર, દિલ્હી સરકાર અને …
Read More »કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે પંચકુલા, હરિયાણામાં ‘ટકાઉ કૃષિમાં સહકારની ભૂમિકા’ પર સહકારી પરિષદને સંબોધિત કરી
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ આજે પંચકુલા, હરિયાણામાં ‘ટકાઉ કૃષિમાં સહકારની ભૂમિકા’ વિષય પર કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ (KRIBHCO – ક્રિભકો) દ્વારા આયોજિત સહકારી પરિષદને સંબોધિત કરી હતી. આ પ્રસંગે હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબ સિંહ સૈની, કેન્દ્રીય સહકાર રાજ્ય મંત્રી શ્રી કૃષ્ણ પાલ ગુર્જર, સહકાર મંત્રાલયના સચિવ …
Read More »
Matribhumi Samachar Gujarati