દેશભરની પોસ્ટ ઓફિસો વધુ સ્માર્ટ અને ડિજિટલ બનવા તરફ આગળ વધી રહી છે. પોસ્ટ વિભાગે 22 જુલાઈ, 2025 ના રોજ આઈ.ટી 2.0 આધુનિકીકરણ પ્રોજેક્ટ હેઠળ ગુજરાત પરિમંડળની તમામ 8,884 પોસ્ટ ઓફિસોમાં એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજી એપીટી 2.0 લાગુ કર્યું. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે અમદાવાદ જીપીઓ અને નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ …
Read More »
Matribhumi Samachar Gujarati