પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય, અમદાવાદ કૅન્ટમાં 30 જૂન 2025ના રોજ સવારે 11:00 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી રાજભાષા કાર્યશાળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળાનું સુચારુ સંચાલન શ્રી પી.આર. મેઘવાળ (PGT હિન્દી) દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યશાળામાં શ્રીમતી કંચનબેન દ્વારા “અલંકાર” વિષય પર વિશિષ્ટ સત્ર રજૂ કરવામાં આવ્યું હતું. જ્યારે શ્રીમતી દીપિકા દેશપાંડે દ્વારા “શબ્દો અને તેમની સમજણ” વિષય પર જ્ઞાનવર્ધક સત્ર લેવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં વિદ્યાાલયના આચાર્યશ્રી, ઉપઆચાર્યશ્રી, તમામ સ્ટાફ સભ્યો અને શિક્ષકો ઉપસ્થિત રહી હતી. હિન્દી ભાષાના પ્રભાવશાળી પ્રયોગ વિષે શીખ્યાં અને ઉપયોગી ચર્ચાઓ કરાઈ હતી. આ રીતે કાર્યશાળાએ શિક્ષણક્ષેત્રમાં ભાષાનો મહત્ત્વપૂર્ણ વારસો જાળવવાનો સંદેશ આપ્યો હતો.
Read More »પી એમ શ્રી કેન્દ્રીય વિદ્યાાલય, અમદાવાદ કેન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય નશાબંધી અને ગેરકાયદેસર તસ્કરી વિરોધી દિવસની ઉજવણી
પી એમ શ્રી કેન્દ્રીય વિદ્યાાલય, અમદાવાદ કેન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય નશાબંધી અને ગેરકાયદેસર તસ્કરી વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું જેનાથી વિદ્યાર્થીઓમાં નશાના વિકારો અને ગેરકાયદેસર તસ્કરીના નુકસાન વિશે જાગૃતિ મળી શકે. કાર્યક્રમની શરૂઆતમાં વર્ગ 9-અની વિદ્યાર્થીનીઓ સાનિકા અને સોનમ દ્વારા સરળ અને અસરકારક ભાષામાં …
Read More »પી એમ શ્રી કેન્દ્રિય વિદ્યાલય અમદાવાદ છાવણી ખાતે પૂર્વ વિદ્યાર્થીઓ અને પૂર્વ શિક્ષકોનું મિલન સમારોહ યોજાયો
પી એમ શ્રી કેન્દ્રિય વિદ્યાલય અમદાવાદ છાવણી ખાતે પૂર્વ વિદ્યાર્થીઓ અને પૂર્વ શિક્ષકોનું મિલન સમારોહ 25 જાન્યુઆરી 2025ના રોજ યોજાયો હતો. આ અવસરે શાળાના 45 પૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કેન્દ્રિય વિદ્યાલય સંગઠનના અધિકારીઓએ કાર્યક્રમની શોભા વધારી હતી. સમારંભ દરમિયાન સ્વાગત ભાષણ અને સંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કેન્દ્રિય …
Read More »પી.એમ. શ્રી કેન્દ્રીય વિદ્યાલય, અમદાવાદ કૅન્ટ ખાતે કે.વી.એસ. સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી
આજ રોજ 14મી ડિસેમ્બર 2024ના રોજ પી.એમ. શ્રી કેન્દ્રીય વિદ્યાલય, અમદાવાદ કૅન્ટ ખાતે કે.વી.એસ. સ્થાપના દિવસની ઉત્સાહભેર અને ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વી.વી.એનના ચેરમેન લેફ્ટનન્ટ કર્નલ ગિરીશકુમાર ડોડ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે જીપીએસએસબીના ઉપસચિવ શ્રીમતી અફસાના મકવા, યુબીઆઈના અસરવાના બ્રાંચ મેનેજર શ્રી મુકેશ મીના …
Read More »હન્ટ ડિઝાઇન પ્રદર્શનમાં કેન્દ્રીય વિદ્યાલય અમદાવાદ કેન્ટના વિદ્યાર્થીઓનું ઉત્તમ પ્રદર્શન
ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો (BRDS) દ્વારા આયોજિત હન્ટ ડિઝાઇન પ્રદર્શનમાં PM SHRI કેન્દ્રીય વિદ્યાલય અમદાવાદ કેન્ટના 12 વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને તેમની સર્જનાત્મકતાથી શાનદાર પ્રદર્શન કર્યું. આ કાર્યક્રમ અમદાવાદના શક્તિ કોન્વોકેશન હોલ, વૈષ્ણોદેવી સર્કલ ખાતે યોજાયો હતો, જેમાં શહેર અને રાજ્યના અનેક પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ તેમની રચનાઓ રજૂ કરી. વિદ્યાર્થીઓની ઉપલબ્ધિઓ: – ત્રણ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ પ્રમાણપત્રો એનાયત કરાયા. – શાળાને ટ્રોફીથી …
Read More »
Matribhumi Samachar Gujarati